'આશ્રમ' બાદ હવે સાઉથમાં ધમાલ મચાવનાર છે બોબી દેઓલ, 'બાહુબલી' જેવી હોઇ શકે છે ફિલ્મ

News18 Gujarati
Updated: January 30, 2021, 6:21 PM IST
'આશ્રમ' બાદ હવે સાઉથમાં ધમાલ મચાવનાર છે બોબી દેઓલ, 'બાહુબલી' જેવી હોઇ શકે છે ફિલ્મ
બોલિવૂડમાં ભલે બોબીએ 'આશ્રમ' ની સફળતાથી નવી આશાની કિરણ દેખાય છે. વેબ સિરીઝ 'આશ્રમ'માં બોબી દેઓલ અભિનિત પાખંડી બાબાનું કિરદાર દર્શકોની સાથે સાથે ફિલ્મ નિર્માતા નિર્દેશકોને એ રીતે પસંદ આવી રહ્યું છે

બોલિવૂડમાં ભલે બોબીએ 'આશ્રમ' ની સફળતાથી નવી આશાની કિરણ દેખાય છે. વેબ સિરીઝ 'આશ્રમ'માં બોબી દેઓલ અભિનિત પાખંડી બાબાનું કિરદાર દર્શકોની સાથે સાથે ફિલ્મ નિર્માતા નિર્દેશકોને એ રીતે પસંદ આવી રહ્યું છે

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિગ્ગજ એક્ટર ધરમેન્દ્ર (Dharmendra)નાં દીકરા બોબી દેઓલ (Bobby Deol) બોલિવૂડમાં (Bollywood) માં સફળતાનો ગ્રાફ કંઇ ખાસ નથી રહ્યો. લોકડાઉન દરમિયાન ઘણાં ફિલ્મી કાલકારો OTT અને વેબ સીરીઝ પર ઘણું કામ કર્યુ છે. આ સિરીઝમાં પ્રકાશ ઝા (Prakash Jha)ની વેબ સીરીઝ 'આશ્રમ' (Ashram) ઘણી ચર્ચામાં છે. આ સીરિઝમાં બોબી દેઓલનું કામ સૌએ પંસદ કર્યું છે. 'કાશીપુર વાલા બાબા' ની ભૂમિકા અદા કરી બોબી દેઓલે તેમને અભિનયનો સિક્કો જમાવી દીધો છે.બોલિવૂડમાં ભલે બોબીએ 'આશ્રમ' ની સફળતાથી નવી આશાની કિરણ દેખાય છે. વેબ સિરીઝ 'આશ્રમ'માં બોબી દેઓલ અભિનિત પાખંડી બાબાનું કિરદાર દર્શકોની સાથે સાથે ફિલ્મ નિર્માતા નિર્દેશકોને એ રીતે પસંદ આવી રહ્યું છે તેણે ઘણાં મોટા બેનર્સની ફિલ્મોની ઓફર આવી રીહ છે. બોબી દેઓલે હવે વેબ સીરિઝમાં તેમનાં અભિનયનો ડંકો વગાડી દીધો છે. આ ફઇલ્મની દમદાર પરફોર્મન્સનું જ પરિણામ છે કે તેને સાઉથની ફિલ્મ ઇડસ્ટ્રીની નજર પણ તેમનાં પર પડી ગઇ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ સાઉથ ઇન્ડિયાની એક ગ્રાન્ડ ફિલ્મમાં જલ્દી જ બોબી દેઓલ નજર આવી રહ્યો છે. તેણે સાઉથની ગ્રાન્ડ ફિલ્મ 'બાહુબલી'ને ટક્કરમાં બનનારી ફિલ્મમાંથી એકમાં વિલનનો રોલ અદા કરવાનો છે. વેબ સીરિઝ 'આશ્રમ'ની સફળતાએ બોબી દેઓલનું નામ અવ્વલ સ્ટાર્સની લિસ્ટમાં આવી ગયું છે. એવામાં હવે બોબી દેઓલનું કરિયર રફ્તાર પકડી લીધુ છે.
Published by: Margi Pandya
First published: January 30, 2021, 6:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading