News18 Gujarati Updated: December 20, 2020, 11:09 AM IST

અનુષ્કા શર્મા થઇ ટ્રોલ
ટીમ ઇન્ડિયાની હાર બાદ અનુષ્કા શર્મા ટ્રોલ્સ (Anushka Sharma)નાં નિશાને આવી ગઇ છે. અને હવે ફરી એક વખત ટ્વિટર પર તેનું નામ ટ્રેન્ડ (Anushka Sharma Troll) કરી રહ્યાં છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમવામાં આવેલાં અનુષ્કા શર્મા ટ્રોલ્સનાં નિશાને આવી ગયા છે.
- News18 Gujarati
- Last Updated: December 20, 2020, 11:09 AM IST
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anuska Sharma) હાલમાં તેનો પ્રેગ્નેન્સી પિરિયડ એન્જોય કરી રહી છે. પણ , ક્રિકેટ જગત સાથે જોડેયેલી ગોસિપ્સમાં તેનું નામ ખેચવાનું હજુ સુધી બંધ નથી થયું. ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની ખરાબ પરફોર્મન્સ માટે ઘણી વખત અનુષ્કા શર્મા ટ્રોલ્સનાં નિશાને આવી ગઇ છે. હવે ફરી એક વખત ટ્વિટર પર તેનું નામ ટ્રેન્ડ (Anushka Sharma Troll) થઇ રહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવેલી મેચ બાદ અનુષ્કા સર્મા ટ્રોલ્સનાં નિશાને આવી ગઇ છે.
ખરેખરમાં, શનિવારનાં થયેલી IND vs AUS ની મેચમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 8 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જેને કારણે ક્રિકેટ લવર્સ ઘણાં દુખી છે. એવામાં યૂઝર્સે ન ફક્ત આ હાર માટે વિરાટ કોહલી પર નિશાન સાધ્યું છે. પણ તેની પ્રેગ્નેન્ટ પત્ની અનુષ્કા શર્મા પર પણ હારનું ઠીકરું ફોડવામાં આવ્યું છે. યૂઝર્સનું કહેવું છે કે વિરાટ કોહલીનું ફોકસ ટીમ ઇન્ડિયાની સરખામણીમાં પરિવાર પર વધુ છે, જેને કારણે ટીમ ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો.
નારાજ ફેન્સે સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ થઇ રહ્યો છે. જેનાં દ્વારા તેણે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પર નિશાનો સાધ્યો છે. આપને જણાવી દઇએ કે, મેચમાં આખી ટીમે ફક્ત 36 રન બનાવ્યા હતાં. અને આખી ટીમ આઉટ થઇ ગઇ છે. એવામાં યૂઝર્સએ હવે વિરાટ કોહલીને કેપ્ટન તરીકે હટાવવાની માંગ શરૂ કરી દીધી છે. કેટલાંક લોકો અનુષ્કા શર્માને ભારતીય ટીમની હારનું કારણ માને છે.
અનુષ્કા નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે. જોકે આવું પહેલી વખત નથી જ્યારે યૂઝર્સે અનુષ્કા સર્માને ટીમ ઇન્ડિયાની હાર માટે જવાબદાર ગણી હોય. આ પહેલાં પણ ઘણી વખત અનુષ્કા ટીમ ઇન્ડિાયની ખરાબ પરફોર્મન્સ માટે ટ્રોલ થઇ ગઇ છે.
“Lads, Anushka’s going in labor, let’s make it quick yeah?” pic.twitter.com/hMUty0V9Ip
— notrophyszn (@ElGujju) December 19, 2020
ખરેખરમાં, શનિવારનાં થયેલી IND vs AUS ની મેચમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 8 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જેને કારણે ક્રિકેટ લવર્સ ઘણાં દુખી છે. એવામાં યૂઝર્સે ન ફક્ત આ હાર માટે વિરાટ કોહલી પર નિશાન સાધ્યું છે. પણ તેની પ્રેગ્નેન્ટ પત્ની અનુષ્કા શર્મા પર પણ હારનું ઠીકરું ફોડવામાં આવ્યું છે. યૂઝર્સનું કહેવું છે કે વિરાટ કોહલીનું ફોકસ ટીમ ઇન્ડિયાની સરખામણીમાં પરિવાર પર વધુ છે, જેને કારણે ટીમ ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો.
Good to see at least twitter has a sense of humour today!
— Harsha Bhogle (@bhogleharsha) December 19, 2020
Virat or team does bad performance
Anushka be like #INDvsAUSTest #viratkohli pic.twitter.com/SaGW8x45NU
— aMayrA (@Amuu_28) December 19, 2020
નારાજ ફેન્સે સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ થઇ રહ્યો છે. જેનાં દ્વારા તેણે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પર નિશાનો સાધ્યો છે. આપને જણાવી દઇએ કે, મેચમાં આખી ટીમે ફક્ત 36 રન બનાવ્યા હતાં. અને આખી ટીમ આઉટ થઇ ગઇ છે. એવામાં યૂઝર્સએ હવે વિરાટ કોહલીને કેપ્ટન તરીકે હટાવવાની માંગ શરૂ કરી દીધી છે. કેટલાંક લોકો અનુષ્કા શર્માને ભારતીય ટીમની હારનું કારણ માને છે.
Anushka humne RCB ka lowest score ka record tod diya finally#AUSvINDtest pic.twitter.com/4vOibtOYK5
— Akhandbarbaadi (@akhandbarbaadi) December 19, 2020
"However people in India like to blame woman for everything"
~Virat Kohli
Would u have blamed any other's cricketer's wife if she was just not famous like Anushka Sharma?
People can't digest their love for each other😂#INDvsAUSTest pic.twitter.com/diWtxnII10
— ₮ⱧɆ V₳₲ɄɆ (@JigarPeTrigger) December 19, 2020