News18 Gujarati Updated: October 30, 2020, 1:27 PM IST

મલાઇકાએ કર્યો બાપુજી સાથે ડાન્સ
Taarak Mehta Ka Ooltah Chashmahની ટીમ આ અઠવાડિયે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર (India's Best Dancer)નાં મચ પર પહોંચી ત્યારે તેમણે ફૂલઓન મસ્તી કરી હતી.
- News18 Gujarati
- Last Updated: October 30, 2020, 1:27 PM IST
એન્ટરટેઇનમેન્સ્ટ ડેસ્ક: બોલિવૂડની મુન્ની એટલે કે એક્ટ્રેસ મલાઇકા અરોરા (Malaika Arora)ની ફેન ફોલોઇંગ પણ ઘણી મોટી છે. આ દિવસોમાં મલાઇકા ટીવી શો 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' (India's Best Dancer)માં જજ તરીકે નજર આવે છે. સ્ટેજ પર મલાઇકા ન ફક્ત સ્પર્ધકની જજ છે પણ તે સ્ટેજ પર ઠુમકા પણ લગાવતી નજર આવે છે. આ વિકેન્ડમાં ફરી એક વખત મલાઇકા ધમાલ કરતી નજર આવશે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ની ટીમ આ વખતે મંચ પર પહોંચવાની છે. જ્યાં બાપૂજી મલાઇકા અરોરાની સાથે ઠુમકા લગાવતા નજર આવશે. આ જોઇને જેઠાલાલ શરમથી પાણી પાણી થઇ જાય છે અને આંખો બંધ કરી દેશે.
આ અઠવાડિયે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર (India's Best Dancer)નાં મંચ પર 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ પહોંચશે. શોમાં ફૂલ ટૂ ધમાલ જોવા મળશે. શો સાથે જોડાયેલાં ઘણમાં પ્રોમો વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. જેમાં મલાઇકા અરોરા બાપૂજી સાથે ડાન્સ કરતી નજર આવી રહી છે.
બાપૂજી મલાઇકાની સાથે અનારકલી ડિસ્કો ચલી સોન્ગ પર ડાન્સ કરતા નજર આવે છે. જે જોઇને જેઠાલાલ તેમની આંખો બંધ કરી દે છે. વીડિયોમાં તારક મેહતાની ટીમ નજર આવે છે. જેઠાલાલથી લઇને શોનાં બાકી સભ્યો પણ મલાઇકા અરોરાની સાથે ખુબ ડાન્સ કરે છે. અત્યાર સુધી આ વીડિયો 1 લાખથી વધુ વખત જોવાઇ ગયો છે.