નેહા કક્કડ અને રોહનપ્રીતનો થયો રોકા, સામે આવ્યો રિવાજનો પહેલો VIDEO

News18 Gujarati
Updated: October 20, 2020, 5:43 PM IST
નેહા કક્કડ અને રોહનપ્રીતનો થયો રોકા, સામે આવ્યો રિવાજનો પહેલો VIDEO
નેહા કક્કડ અને રોહનપ્રીત સિંઘના રોકાનો વીડિયો

નેહા કક્કડ (Neha Kakkar) એ પોતે તેનાં અને રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)ની સાથે થયેલી રોકા સેરેમનીનો એક વીડિયો શેર કર્યો છે. નેહા 24 તારીખે રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)ની સાથે લગ્ન કરવાં જઇ રહ્યો છે.

  • Share this:
દિપક શર્મા/ મુંબઇ: નેહા કક્કડ (Neha Kakkar)નાં લગ્નની ખબર સતત આવી રહી છે. આ વચ્ચે નેહાએ પોતાનાં રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh) સાથે થયેલાં રોકા સેરેમનીનો એક વીડિયો શેર કર્યો છે. ખબર છે કે, નેહા 24 તારીખનાં જ રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)ની સાથે લગ્ન થ્વા જઇ રહ્યાં છે. બંને સોશિયલ મીડિયા પર ઘણાં જ એક્ટિવ છે. અને તેમનાં સંબંધની તસવીરો અને વીડિયો શેર કરી રહ્યાં છે.

રોકા સેરેમનીનો વીડિયો સામે આવ્યો છે જેમાં નેહા અને રોહનપ્રીત ઢોલ નગારા વચ્ચે નાચતા અને ખુબજ ખુશ નજર આવી રહ્યાં છે. નેહા કક્ડ અને રોહનપ્રીતનું સોન્ગ 'નેહૂ દા વ્યાહ' 21 તારીખનાં એક વીડિયો શેર કર્યો છે. ખબર છે કે, નેહા 24 તારીખનાં જ રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)ની સાથે લગ્નનાં બંધનમાં બંધાવવાં જઇ રહી છે. બંને સોશિયલ મીડિયા પર ઘણાં જએક્ટિવ છે અને જ્યારે તેમનાં સંબંધની તસવીરો સામે આવી છે.

વીડિયો શેર કરતાં નેહાએ લખ્યું છે કે, 21 તારીખે રિલીઝ થવાનો છે. આઇ લવ યૂ રોહનપ્રીત 'નેહૂપ્રીત' નાં પ્રેમીઓ માટે નાનકડી ગીફ્ટ, લવ યૂ રોહનપ્રીત.. આભાર મિસેજી એન્ડ મિસ્ટર કક્ડ એટલે કે, મમ્મી પાપા આ નાનકડી સેરેમની માટે'

હાલમાં જ નેહાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોનો અર્થ છે કે, રોહનપ્રીતનાં માતા પિતા અને પરિવાર માટે પહેલી વખત મુલાકાત લીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ જોડી 22 રજીસ્ટર મેરેજ કરશે અને 24 નવેમ્બરનાં ગ્રાન્ડ વેડિંગ દિલ્હીમાં કરશે.
Published by: Margi Pandya
First published: October 20, 2020, 5:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading