'Naagin' Nia Sharmaએ ફક્ત ટૂવાલ લપેટી આપ્યા પોઝ, VIDEO જોઇ ફેન્સ થયા ક્રેઝી

News18 Gujarati
Updated: February 15, 2021, 4:41 PM IST
'Naagin' Nia Sharmaએ  ફક્ત ટૂવાલ લપેટી આપ્યા પોઝ, VIDEO જોઇ ફેન્સ થયા ક્રેઝી
(photo credit: instagram/@niasharma90)

આ વીડિયોમાં નિયા શર્મા (Nia Sharma) ફક્ત ટૂવાલમાં પોઝ આપતી દેખાઇ રહી છે. નિયા શર્માનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ બૂમરેંગ વીડિયો જોયા બાદ એક્ટ્રેસનાં ફેન્સ ક્રેઝી થઇ ગયા છે. કારણ કે નિયા તેમાં ઘણાં જ બોલ્ડ અવતારમાં નજર આવી રહી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીની દુનિયાની પ્રખ્યાત બોલ્ડ એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma) તેની એક્ટિંગથી વધુ તેની બોલ્ડ અદાઓને કારણે ચર્ચામાં છે. તેની બોલ્ડનેસને કારણે નિયા શર્મા ઘણી વખત ચર્ચામાં છે. નિયા શર્મા (Nia Sharma Glamourous Photos) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અને તેની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરી ફેન્સનું દિલ ધડકાવતી રહે છે. જોકે, ક્યારેક ક્યારેક તેનાં આ અંદાજને કારણે તે ટ્રોલર્સનાં હત્થે પણ ચઢી જાય છે. પણ હાલમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં એક વીડિયો શેર કર્યો છે જેનાં ભરપેટ વખાણ થઇ રહ્યાં છે.

આ વીડિયોમાં નિયા શર્મા ફક્ત ટોવેલમાં નજર આવે છે. નિયા શર્માનો આ વીડિયો અને ઇન્સ્ટાગ્રામ શેર કર્યો છે. આ બૂમરેંગ વીડિયોને જોયા બાદ એક્ટ્રેસનાં ફેન ક્રેઝી થઇ ગયા છે. કારણ કે તેમાં તે ઘણી જ બોલ્ડ અવતારમાં નજર આવી રહી છે. નિયા શર્માનો આ વીડિયો થોડા જ કલાકમાં હજારો લાઇક્સ મળી ગઇ છે. વીડિયો શેર કર્યો છે જેનાં ભરપેટ વખાણ થઇ રહ્યાં છે. વીડિયોમાં તે તેનાં વાળ ખોલતી નજર આવી રહી છે. અને એક કાઉચ પર બેઠેલી નજર આવે છે.








View this post on Instagram






A post shared by Nia Sharma (@niasharma90)






વીડિયોમાં સૌથી ખાસ છે તેનો આઇ મેકઅપ છે., નિયા શર્મા કલરફૂલ આઇ મેકઅપમાં નજર આવે છે. તે તેનાં આઇ મેકઅપ સાથે એક્સપીરીમેન્ટ કરતી નજર આવે છે. નિયા શર્મા આ વીડિયોમાં સી બ્લૂ કલરની આઇલાઇનરમાં નજર આવે છે. આ પહેલાં નિયાએ તેની તસવીરો શેર કરી હતી જેમાં તે ખુબજ રિવેલિંગ જેકેટ પહેરેલી નજર આવી હતી. જેમાં તે ઘણી ટ્રોલ થઇ હતી.
Published by: Margi Pandya
First published: February 15, 2021, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading