માલદીવમાં બીચ પર સનસેટ એન્જોય કરતી સારા અલી ખાનના Photos થયા વાયરલ

News18 Gujarati
Updated: January 20, 2021, 12:20 PM IST
માલદીવમાં બીચ પર સનસેટ એન્જોય કરતી સારા અલી ખાનના Photos થયા વાયરલ
સારા અલી

સારા અલી ખાનના ફોટોઝ સોશ્યલ મિડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે બીચપર બેસીને મલ્ટી કલર ડ્રેસમાં પોઝ આપતી જોવા મળે છે.

  • Share this:
બોલિવુડની જાણીતી એસ્ટ્રેસ સારા અલી ખાન સોશ્યલ મિડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાના ફોટો અને વિડિયો શેર કરે છે અને પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.

હાલમાં સારાએ જે ફોટોઝ ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યા છે તેમાં તે બીચ પર મલ્ટી કલર ડ્રેસમાં પોઝ આપતી જોવા મળે છે. આ ફોટોઝને આઠ લાખથી પણ વધુ લાઈક મળી ચુક્યા છે. ફોટોમાં સારા અલી ખાનની ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળે છે.

સારા અલી ખાન ફોટોમાં મલ્ટી કલર ડ્રેસમાં જબરદસ્ત અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. પોતાના એક ફોટોમાં સારા બીચ પર બેઠેલી જોવા મળે છે તો બીજા ફોટોમાં તે સીડીઓ પર પોઝ આપતી દેખાય છે.

Jiah Khan ની બહેનનો સાજિદ ખાન પર આરોપ, કહ્યું- તેણે જિયાને ટૉપ અને બ્રા ઉતારવાં કહ્યું, મારી સાથે પણ...

સારા અલી ખાનના માલદીવના ફોટોઝ થયા વાયરલ, બીચ પર સનસેટ એન્જોય કરતી જોવા મળી.સારા અલી ખાનના ફોટોઝ સોશ્યલ મિડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે બીચપર બેસીને મલ્ટી કલર ડ્રેસમાં પોઝ આપતી જોવા મળે છે.

આ ઉપરાંત એક ફોટોમાં એક્ટ્રેસ સમુદ્ર કિનારે સનસેટ એન્જોય કરતા પોઝ આપતી જોવા મળે છે. આ પિક્ચર્સમાં સારાની સ્ટાઈલ અને લૂક કાબિલે તારિફ છે. સારાએ આ પિક્ચર્સ શેર કરતા લખ્યું છે કે “સેન્ડી ટોઝ એન્ડ સન કિસ્ડ નોઝ”.. એક્ટ્રેસના આ ફોટોઝને લઈને ફેન્સ પણ કમેન્ટ્સ કરતા થાકતા નથી.
Published by: Kaushal Pancholi
First published: January 20, 2021, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading