શું સિદ્ધાર્થ શુક્લાએ શહેનાઝ ગિલની સાથે કરી લીધા લગ્ન? ફોટો જોઇ તમે પણ કરશો સવાલ

News18 Gujarati
Updated: February 2, 2021, 11:44 AM IST
શું સિદ્ધાર્થ શુક્લાએ શહેનાઝ ગિલની સાથે કરી લીધા લગ્ન? ફોટો જોઇ તમે પણ કરશો સવાલ
(photo credit: instagram/@sidnaaz_obsessed20)

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) અને શહનાઝ ગિલ (Shehnaaz Gill)ની એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ફોટોમાં કંઇક આવું દેખાય છે જે બાદ ફેન્સને લાગે છે કે આ બંનેએ ચોરી છુપે લગ્ન કરી લીધા છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 13નાં  વિનર રહી ચુકેલાં  અને ટીવી ઇન્ડસ્ટ્રીનાં પ્રખ્યાત એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ઘણી વખત ચર્ચામાં રહે છે. સિદ્ધાર્થ અને પંજાબની કેટરીના કૈફ શહનાઝ ગિલ (Shehnaaz Gill)ની મિત્રતા ચર્ચામાં છે. ફેન્સની વચ્ચે આજે પણ બંનેનો સાથ ખુબ પસંદ કરવામાં આવે છે. શોમાં અને શોની બહાર પણ શહનાઝ ઘણી વખત સિદ્ધાર્થ શુક્લા માટે પ્રેમનો એકરાર કરી ચૂકી છે. પણ સિદ્ધાર્થ તરફથી ક્યારેય કોઇ પ્રતિક્રિયા આવી નથી.  રિપોર્ટ્સમાં ઘણી વખત બંનેનાં ફેરનો ઉલ્લેખ પણ થતો જોવા મળ્યો છે. પણ સિદ્ધાર્ત અને શહનાઝે ક્યારેય તેનાં રિલેશનશિપ પર પાક્કી મોહર લગાવી નથી. એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 13નાં  વિનર રહી ચુકેલાં  અને ટીવી ઇન્ડસ્ટ્રીનાં પ્રખ્યાત એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ઘણી વખત ચર્ચામાં રહે છે. સિદ્ધાર્થ અને પંજાબની કેટરીના કૈફ શહનાઝ ગિલ (Shehnaaz Gill)ની મિત્રતા ચર્ચામાં છે. ફેન્સની વચ્ચે આજે પણ બંનેનો સાથ ખુબ પસંદ કરવામાં આવે છે. શોમાં અને શોની બહાર પણ શહનાઝ ઘણી વખત સિદ્ધાર્થ શુક્લા માટે પ્રેમનો એકરાર કરી ચૂકી છે. પણ સિદ્ધાર્થ તરફથી ક્યારેય કોઇ પ્રતિક્રિયા આવી નથી.  રિપોર્ટ્સમાં ઘણી વખત બંનેનાં ફેરનો ઉલ્લેખ પણ થતો જોવા મળ્યો છે. પણ સિદ્ધાર્ત અને શહનાઝે ક્યારેય તેનાં રિલેશનશિપ પર પાક્કી મોહર લગાવી નથી.

આ વચ્ચે સિદ્ધાર્થ અને શહનાઝનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. ફોટોમાં કંઇક આવુંજ દેખાય છે. જે બાદ બંનેનાં ફેન્સે કયાસ લગાવવાનું શરૂ કરી દીધુ છે. ક્યાંક આ બંનેએ ચોરી છુપે લગ્ન કરી લીધા છે.  શહનાઝ ગિલની માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર નજર આવે છે. અને સિદ્ધાર્થ શુક્લા પણ એક્ટ્રેસની સાથે નજરઆવે છે. ફોોટમાં સિદ્ધાર્થ શુક્લાને સેલ્ફી ક્લિક કરતાં નજર આવે છે. જોકે, આ એક ફેન મેડ ફોટો છે. જે હવે વાયરલ થઇ રહ્યો છે.

(photo credit: instagram/@sidnaaz_obsessed20)


એવામાં સૌ કોઇ આ સવાલ કરી રહ્યાં છે. શું બંનેએ લગ્ન કરી લીધા છે. સિદ્ધાર્થ અને શહનાઝની આ તસવીર જોઇ ફેન્સ ઘણાં ખુશ છે. આને જણાવી દઇએ કે, હાલમાં જ શહનાઝ ગિલનાં જન્મ પર પણ સિદ્ધાર્થ શુક્લા નજર આવે છે. જ્યાં તેણે શહનાઝ સાથે ખુબ મસ્તી કરી અને પૂલમાં પણ ફેંકી દીધી. સિદ્ધાર્થ જ નીહં માતા રીતા શુક્લા પણ શહનાઝની બર્થ ડે પાર્ટીમાં શામેલ થઇ હતી. જેનાંથી માલૂમ થયુ છે કે,  શહેનાઝ સિદ્ધાર્થનાં પરિવારનાં ઘણી નજીક આવી ગઇ છે.
Published by: Margi Pandya
First published: February 2, 2021, 11:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading