પ્રિય ગર્લ્સ અને બોય્ઝ, પહેલી ડેટ પર કહ્યા વગરની જ રાખજો આ વાતો

News18 Gujarati
Updated: May 10, 2018, 5:57 PM IST
પ્રિય ગર્લ્સ અને બોય્ઝ, પહેલી ડેટ પર કહ્યા વગરની જ રાખજો આ વાતો
પ્રથમ મુલાકાતમાં કેટલીક વાતો ના કહો એ જ સારું રહેશે. સંબંધ મજબૂત બને પછી પણ ઘણું બધું કહી કે સાંભળી શકાય છે.

પ્રથમ મુલાકાતમાં કેટલીક વાતો ના કહો એ જ સારું રહેશે. સંબંધ મજબૂત બને પછી પણ ઘણું બધું કહી કે સાંભળી શકાય છે.

  • Share this:
પ્રથમ મુલાકાતમાં કેટલીક વાતો ના કહો એ જ સારું રહેશે. સંબંધ મજબૂત બને પછી પણ ઘણું બધું કહી કે સાંભળી શકાય છે.

  1. સોશિયલ સાઇટ દ્વારા બંને મળ્યા. મળવા માટે નક્કી કરવામાં આવ્યું અને બંનેએ પોતાની શ્રેષ્ઠ તૈયારી કરી. વાત-વાતમાં છોકરાના મોં માંથી નીકળી ગયું કે તુ એવી નથી દેખાતી જેવી ફોટોમાં દેખાય છે.2. બસ.. તે પછી પોતાની ડેટને મનાવવામાં જ સમય નીકળી ગયો. શું તમે પણ પહેલી ડેટ પર જઈ રહ્યાં છો? તો ધ્યાનમાં રાખો કે તમારે શું બોલવું જોઈએ. પ્રથમ ડેટ એકબીજાને ઓળખવા માટે સારું માધ્યમ છે. પરંતુ પ્રથમ મુલાકાતમાં કેટલીક વાતો ના કહો એ જ સારું રહેશે. સંબંધ મજબૂત બને પછી પણ ઘણું બધું કહી કે સાંભળી શકાય છે. જાણો કઈ છે તે વાતો...

3. તુ એવી નથી દેખાતી જેવી ફોટોમાં દેખાતી હતી, કોઈ બીજાની ફોટો મોકલી હતી કે શું ?4. મેં તમારા વિશે ઘણું રીસર્ચ કર્યુ. મેં તમારા મિત્રોને પણ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી, જેથી હું વધુ જાણી શકું.

5. વાહ.. તમારું ડાયટ સરસ છે. આટલો ખોરાક મારા માટે તો શક્ય જ નથી.

6. ધર્મમાં તમે કેટલો ધરાવો છો, શું તમે નિયમિત મંદિર / મસ્જિદ / ચર્ચ / ગુરુદ્વારામાં જાઓ છો?

7. ઊફ્ફ... મને બાળક બિલકુલ નથી ગમતા. અથવા હું તો લગ્ન જ બાળકો માટે કરી રહી/રહ્યો છું.

8. તમારો પગાર કેટલો છે? ના.. હું તો એમ જ પૂછી રહી/રહ્યો છું.

9.તમારે કેટલા બોયફ્રેન્ડ છે? હું હજી પણ મારા બધા એક્સઝ સાથે સંપર્કમાં છું પરંતુ અમે ફક્ત સારા મિત્રો છીએ.

10. લગ્ન ... કમ ઓન... હું એની માટે જ તો આવ્યો છું અહીં..
Published by: Bansari Shah
First published: May 10, 2018, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading