'સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના': આયેશાનો દર્દભર્યો પત્ર વાંચીને આંખો ભીની થઈ જશે

News18 Gujarati
Updated: March 7, 2021, 12:12 AM IST
'સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના': આયેશાનો દર્દભર્યો પત્ર વાંચીને આંખો ભીની થઈ જશે
'મેં જીતે જી તો તલાક નહીં દુંગી સો સોચા મર હીં જાતે હેં લેકીન યે સચ હે કે મેને કભી ધોખા નહીં દિયા તુમ્હે.. તુમ હંમેશા ઇગ્નોર કરતે રહે ઓલ ધો મે હર જગ બેઇજત્તી કી'

'મેં જીતે જી તો તલાક નહીં દુંગી સો સોચા મર હીં જાતે હેં લેકીન યે સચ હે કે મેને કભી ધોખા નહીં દિયા તુમ્હે.. તુમ હંમેશા ઇગ્નોર કરતે રહે ઓલ ધો મે હર જગ બેઇજત્તી કી'

  • Share this:
અમદાવાદઃ 'માય લવ આરુ. 'આરું મુજે માફ કરતા હો સકે તો. ઓર એક રિક્વેસ્ટ હે પ્લીઝ ઇતની નફરત મત કરો. કઈ સારી બાતે હે જો મેને નહીં કરી આરું. આસિફ મેરા બેસ્ટેસ્ટ ફ્રેન્ડ હે. બેસ્ટ ભાઈ હે. બસ બુરા લગા કી તુમને તુમ્હારી બુરાઈયો કો છુપાને કે લિયે મેરા નામ આસિફ કે સાથ જોડ દીયા. આરું એક બાર પ્યાર સે પૂછતે તો હર કનફ્યૂઝન દૂર હોતી પર તુમ્હાર પાસે વક્ત હી કહાં થા' આ શબ્દો વીડિયો (Ayesha suicide case) બનાવીને પોતાના પતિની આઝાદી માટે હસતા મોંઢે મોતને વ્હાલું કરનાર આયેશાના છે. આ શબ્દોમાં આયેશાના દિલની વાત બયા થાય છે. અને સાથે સાથે આયેશાના દુઃખનો અહેસાસ પણ. આ શબ્દો આયેશાએ લખેલા (Ayesha latter) એક પત્રના છે જે તેમના વકીલે શનિવારે રજૂ કર્ય હતો.

આયેશાના પત્રના કેટલાક અંશ

આયેશાએ પોતાના દર્દભર્યા પત્રમાં લખ્યું છે કે, માય લવ આરુ. 'આરું મુજે માફ કરતા હો સકે તો. ઓર એક રિક્વેસ્ટ હે પ્લીઝ ઇતની નફરત મત કરો. કઈ સારી બાતે હે જો મેને નહીં કરી આરું. આસિફ મેરા બેસ્ટેસ્ટ ફ્રેન્ડ હે. બેસ્ટ ભાઈ હે. બસ બુરા લગા કી તુમને તુમ્હારી બુરાઈયો કો છુપાને કે લિયે મેરા નામ આસિફ કે સાથ જોડ દીયા. આરું એક બાર પ્યાર સે પૂછતે તો હર કનફ્યૂઝન દૂર હોતી પર તુમ્હાર પાસે વક્ત હી કહાં થા'

આયેશાનો લેટર


'તુમ હંમેશા અપને મેં હી બીઝી રહેતે થે. મેરી હર બાત તુમ્હા એજીબ લગતી થી વેસ્ટ લગતીથી. આઇ નો આયુ ઇરિટેટ વીથ મી બિકોઝ તુમ્હારે દિમાગમેં કુછ ઓર હી ચલ રહા થા. આરું નારાઝ હું તુમસે બહોત નારાઝ હું. ધોખા દીયા તુમ્હને મુદે. સબકુછ હોને કે બાદ ફી મે ફીર ભી પ્યાર કરતી હું'

આ પણ વાંચોઃ-આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી'મેં તુમ્હાર અલાવા કીસ ઓર કી નહી સકતી.... આરૂ ચાર દિન અકેલે થે કમરે મેં હમ ભુકે પ્યાસે. એક બાર ભી કોઈ પૂછને નહીં જબ કી મેં પ્રેગ્નેનન્ટ થી.. તુમ આતે તો ભી મુજે મારતે થતે ઓર મેરે લિટલ આરું કો ચોટ લગ ગયી.. સો મેં ભી ઉસી કે પાસ જા રહી હું, તુમ્હે વક્ત નહીં કોઈ બાત નહીં, તુમ હક હે મુઝે સતાનેકા પુરા હક હે..'

આ પણ વાંચોઃ-ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્રાવક ઘટના! વિદાય વખતે દુલ્હન એટલું રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ

આ પણ વાંચોઃ-કારમાં સેક્સ કરવું કપલને ભારે પડ્યું, covid-19 નિયમના ભંગ બદલ અધિકારીએ ફટકાર્યો રૂં.40,000નો દંડ

'મેં જીતે જી તો તલાક નહીં દુંગી સો સોચા મર હીં જાતે હેં લેકીન યે સચ હે કે મેને કભી ધોખા નહીં દિયા તુમ્હે.. તુમ હંમેશા ઇગ્નોર કરતે રહે ઓલ ધો મે હર જગ બેઇજત્તી કી તમત ભુલો મે હક થા તુમ પર એઝ અ વાઇફ..... ઇન શોર્ટ આરું મેરી ગુમનાી પર બાતે મત બનાના પ્લીઝ...'સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ પર મેરા હક બાકી હે તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના. આમેન... આઇ વોઝ નોટ રોંગ રોંગ ઇઝ યોર બિહેવિયર ટૂવાર્ડ્સ મી. રોંગ ઇઝ યોરક મેન્ટાલિટી અબાઉટ ઓલ ગર્લ્સ.. ખેર છોડો યુ ડોન્ટ કેરના... એક બાત કહું આજ ભી તુમ્હારી આઇય પર ફિદા હે.ય.. ક્યુ યે તો અગલે જન્મ મેં બતાઉંગી.. બિલીવ મી. લવ યુ.. યોર વાઇફ આયેશા આરિફ'
Published by: ankit patel
First published: March 7, 2021, 12:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading