News18 Gujarati Updated: December 14, 2020, 11:38 PM IST

G-Mail, YouTubeની સર્વિસ ડાઉન થતા જ ટ્વિટર ઉપર જોરદાર મીમ્સ ચાલ્યા હતા
G-Mail, YouTubeની સર્વિસ ડાઉન થતા જ ટ્વિટર ઉપર જોરદાર મીમ્સ ચાલ્યા હતા
- News18 Gujarati
- Last Updated: December 14, 2020, 11:38 PM IST
નવી દિલ્હી : ગૂગલના સર્વરમાં (Google Server down) ધબડકો થતા વૈશ્વિક ક્રેકડાઉન થયું હતું. આ ધબડકાના પગલે ગુગલની G-Mail, YouTube સહિતની સેવાઓ થોડી મિનિટો માટે બંધ થઈ ગઈ હતી. ગૂગલ એપ્સ ડાઉન થતાની સાથે જ યૂ-ટ્યૂબ પર #YouTubeDOWN હેશટેગ ટ્રેન્ડ થયું હતું. આ સર્વિસ ડાઉન થતા જ ટ્વિટર ઉપર જોરદાર મીમ્સ ચાલ્યા હતા.
ડાઉનડિટેક્ટર વેબસાઇટે દર્શાવ્યું કે યૂ-ટ્યૂબના ઉપયોગકર્તાને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યા મોટી અને વ્યાપક હતી. ટ્વિટર દ્વારા ઘણા ઉપયોગકર્તાએ બતાવ્યું કે તેમનું યૂ-ટ્યૂબ કામ કરી રહ્યું નથી.
આ પણ વાંચો - Jioએ એરટેલ-VI પર લગાવ્યો ખોટી અફવા ફેલાવવાનો આરોપ, TRAI પાસે કાર્યવાહીની માંગણી કરી G-Mail, YouTube ડાઉન થતા આવા મીમ્સ શેર થવા લાગ્યા હતા.
YouTube તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું છે કે તમારા પૈકીના કેટલાય યૂઝર્સને હાલમાં હાલાકી પડી રહી હોવાના અહેવાલ છે. અમારી ટીમ આ દિશામાં કામ કરી રહી છે. અમે તમને વહેલીતકે તમામ બાબતોથી અવગત કરાવીશું.
ડાઉનડિટેક્ટર વેબસાઇટે દર્શાવ્યું કે યૂ-ટ્યૂબના ઉપયોગકર્તાને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યા મોટી અને વ્યાપક હતી. ટ્વિટર દ્વારા ઘણા ઉપયોગકર્તાએ બતાવ્યું કે તેમનું યૂ-ટ્યૂબ કામ કરી રહ્યું નથી.
આ પણ વાંચો - Jioએ એરટેલ-VI પર લગાવ્યો ખોટી અફવા ફેલાવવાનો આરોપ, TRAI પાસે કાર્યવાહીની માંગણી કરી
Searching in google for why google isdown*
Google:#GoogleDown #YouTubeDOWN #Google pic.twitter.com/cstc4SZ0ZH
— Behzad Writes (@behzad_writes) December 14, 2020
Everyone coming on twitter to see if it's just me or the entire world facing the problem with gmail and gmeet.#googledown pic.twitter.com/8iIQowQadd
— gulzaar™🏹 (@thegulzaar) December 14, 2020
Me opening twitter to see if Youtube, Gmail, google is down! #YouTubeDOWN #googledown #gmail pic.twitter.com/nydzvGd1hg
— Kishan Patel (@ipatelkishan10) December 14, 2020
IT Department at @Google right now. #GoogleDown pic.twitter.com/rkSOph2N1C
— E.J. Luna (@EJ1una) December 14, 2020
An illustration of what life without google feels in 2020 ༎ຶ‿༎ຶ#googledown pic.twitter.com/0A9LKlJyr7
— Kshitij (@Kshitij203) December 14, 2020