શારજાહ : બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-13માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 7 વિકેટે 120 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 14.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદ
- હોલ્ડરના 10 બોલમાં અણનમ 26 રન
- વિલિયમ્સન-અભિષેક શર્મા 8-8 રને આઉટ
- સાહા 39 રન બનાવી કેચ આઉટ થયો
- મનિષ પાંડેના 19 બોલમાં 26 રન
- ડેવિડ વોર્નર 8 રને સુંદરનો શિકાર બન્યો
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
- ગુરુકિરાત 15 રને અણનમ
- વોશિંગ્ટન સુંદરના 21 રન
- ફિલિપી 32 રને રાશિદનો શિકાર બન્યો
- ડી વિલિયર્સના 24 બોલમાં 24 રન
- કોહલી 7 રને સંદીપનો શિકાર બન્યો
- પડીક્કલ 5 રન બનાવી આઉટ
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, એરોન ફિન્ચ, શિવમ દુબે, જોશુઆ ફિલિપ, એબી ડી વિલિયર્સ, પવન નેગી, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, મોઇન અલી, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શહબાઝ અહમદ, ઇશુરુ ઉદના, દેવદત પડ્ડીકલ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ગુરુકિરાત સિંઘ, એડમ ઝમ્પા, ડેલ સ્ટેઇન
સનરાઇઝર્સ હૈદરાબાદ : ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, અભિષેક શર્મા, મનિષ પાંડે, વિરાટ સિંઘ, શ્રીવત્સ ગોસ્વામી, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, સંદીપ બાવંકા, ખલીલ અહમદ, બંસીલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, રાશિદ ખાન, શહબાઝ નદીમ, ટી નટરાજન, મોહમ્મદ નબી, જોની બેરિસ્ટો, બિલ સ્ટાનલેક, રિદ્ધિમાન સાહા, ફાબિયન અલેન, મિશેલ માર્શ, વિજય શંકર, સંજય યાદવ