દુબઈ : એબી ડી વિલિયર્સના 22 બોલમાં આક્રમક 55 અને વિરાટ કોહલીના 43 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-13માં રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 177 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 19.4 ઓવરમાં 3 વિકેટે 179 રન બનાવી લીધા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
- ગુરુકિરાત સિંહના અણનમ 19 રન
- ડી વિલિયર્સના 22 બોલમાં 1 ફોર, 6 સિક્સર સાથે અણનમ 55 રન
- વિરાટ કોહલીના 32 બોલમાં 43 રન
- પડિકલ્લ 35 રને કેચઆઉટ
- એરોન ફિન્ચ 14 રને આઉટ
રાજસ્થાન રોયલ્સ
- તેવાટિયા 19 રને અણનમ
- સ્મિથના 36 બોલમાં 6 ફોર, 1 સિક્સર સાથે 57 રન
- બટલરના 25 બોલમાં 24 રન
- રાજસ્થાને 12.4 ઓવરમાં 100 રન પુરા કર્યા
- સેમસન 9 રને કેચઆઉટ
- સ્ટોક્સ 15 રને મોરિસનો શિકાર બન્યો
- સ્ટોક્સ અને ઉથપ્પાએ પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાવી
રાજસ્થાન રોયલ્સ : સ્ટિવન સ્મિથ, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, એન્ડ્રયુ ટાય, કાર્તિક ત્યાગી, અંકિત રાજપૂત, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવાટિયા, જયદેવ ઉનડકટ, મયંક માર્કેન્ડ, મહિપાલ લોમરોર, ઓશાને થોમસ, પિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, આકાશ સિંઘ, જોફ્રા આર્ચર, ડેવિડ મિલર, જોશ બટલર, મનન વોહરા, શશાંક સિંઘ, વરુણ એરોન, ટોમ કુરાન, રોબિન ઉથપ્પા.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, એરોન ફિન્ચ, શિવમ દુબે, જોશુઆ ફિલિપ, એબી ડી વિલિયર્સ, પવન નેગી, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, મોઇન અલી, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શહબાઝ અહમદ, ઇશુરુ ઉદના, દેવદત પડ્ડીકલ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ગુરુકિરાત સિંઘ, એડમ ઝમ્પા, ડેલ સ્ટેઇન.