1/ 12


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આહના કુમરાએ તેની બિકિની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને શેર કરતાંની સાથે જ આ તસવીરો વાયરલ થઇ ગઇ છે. આ તસવીરોમાં તમે આહનાની ફિટ બોડી જોઇ શકો છો. અલગ અલગ બિકિનીમાં તેણે પોઝ આપ્યા છે જેમાં તે જામે છે. (Image: Instagram)