કંગના રનૌટે ભાઇ-બહેનને આપ્યા 4 ફ્લેટ, પોતાની પાસે છે કરોડોનો છે બંગલો, વાંચો ડિટેઇલ
કંગના રનૌટ (Kangana Ranaut)એ તેની બહેન રંગોલી, ભાઇ અક્ષત અને બે અને કઝિનને ચંદીગઢમાં ફ્લેટ અપાવ્યાં છે. શું આપ જાણો છો તેની પોતાની પાસે મુંબઇમાં જ નહીં મનાલીમાં પણ કરોડોનો આલીશાન બંગલો છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કંગના રનૌટ (Kangana Ranaut)ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોંઘી એક્ટ્રેસમાંથી એક છે. હાલમાં જ તે ખેડૂત આંદોલન (Farmer Protest)ની સાથે તેનાં ભાઇ અને બહેનને ચાર ફ્લેટ અપાવવાને કારણે ચર્ચા છે. ફક્ત 15 વર્ષાં કરિઅરમાં કંગનાએ રાષ્ટ્રીય પુરસ્કાર સમેત કંઇ પ્રતિષ્ઠિત ફિલ્મ સમ્માન પોતાનાં નામે કર્યો છે. કંગનાએ બોલિવૂડ ક્વિન કહેવાય છે પણ, શું આપ જાણો છો કે તેની પોતાની પાસે મુંબઇમાં જ નહીં પણ મનાલીમાં કરોડોનો આલીશાન બંગલો છે. (PHOTO-@kanganaranaut/ Instagram)


કંગના રનૌટ (Kangana Ranaut)એ તેની બહેન રંગોલી, ભાઇ અક્ષત અને બે કઝિનને ચંદીગઢમાં ફ્લેટ અપાવ્યો છે. ચારેય ફ્લેટ્સ ઘણી શાનદાર જણાવે છે. આ ફ્લેટ્સ્ એરપોર્ટથી ઘણી નજીક છે. આ ફ્લેટ્સની સારી રોડ કનેક્ટિવિટી છે. સાથે જ એ સારા મોલ અને રેસ્ટોરન્ટની આસપાસ છે. (PHOTO-@kanganaranaut/ Instagram)


કંગના તેની ફેમિલીને ઘણો સપોર્ટ કરે છે. કંગનાએ ગત વર્ષે મનાલીમાં આલિશાન બંગલા તૈયાર કરાવ્યો હતો. મનાલીએ કંગનાએ આશરે 10 કરોડ રૂપિયામાં જમીન ખરીદી હતી. અને આ બંગલાને બનાવવા આશરે 20 કરોડો રૂપિયા લગાવ્યો હતો. (PHOTO-@kanganaranaut/ Instagram)


મનાલીનાં લગ્ઝુરિયસ બંગલામાં કંગનાનાં 8 બેડરૂમ છે. તે ઉપરાંત ડાઇનિંગ રુમ, ફાયર પ્લેસ, જિમ, અલગથી યોગ રૂમ છે. આ બંગલાને વિન્ટેજ સ્ટાઇલમાં તૈયાર કરાવ્યો હતો. (PHOTO-@kanganaranaut/ Instagram)


કંગના રનૌટનાં મુંબઇમાં આલીશાન ઘર છે. જેનો ભાવ 48 કરોડ છે. જે મુંબઇનાં પાલી હિલ્સમાં સ્થિત છે. (PHOTO-@kanganaranaut/ Instagram)


કંગનાનાં ભાઇ અક્ષતનાં લગ્ન હાલમાં જ થયા છે. ભાઇનાં લગ્નમાં તેણે ગુજરાતી બાંધણી લહેંગો પહેર્યો હતો. . જેનો ભાવ આશરે 18 લાખ રૂપિયાનો છે. તેનો આ લહેંગો આખા 14 મહિનામાં તૈયાર થયો છે. અને કંગના માટે અનુરાધા વકીલે તૈયાર કર્યુ છે. (PHOTO-@kanganaranaut/ Instagram)


મીડિયા રિપોર્ટ્સ મુજબ, લહેંગાની સાથે એક્ટ્રેસની આશરે 45 લાખ રૂપિયાની જ્વેલરી પહેરી હતી. જે પ્રખ્યાત ડિઝાઇનર સબ્યસાચીની ખુબજ ઓછા સમયમાં તૈયાર કર્યું છે. કંગનાની ડિમાન્ડ પર ઉદયપુરની હોટલ લીલા પેલેસને રજવાડી થીમ પર સજાયા ગયા હતા. (PHOTO-@kanganaranaut/ Instagram)


કંગનાની મોટી અને ફેમસ બ્રાન્ડની ગાડીઓનું પણ ઉત્તમ કલેક્શન છે. કંગનાની પાસે એક BMW 7 સીરીઝ અને એક મર્સિડીઝ બેન્ઝ GLE SUV છે. BMW 7 સીરીઝની કિંમત 135 કરોડ રૂપિયા અને મર્સિડીઝ બેન્ઝ GLE SUVનો ભાવ 73 લાખ રૂપિયાથી ભારતમાં શરૂ થઇ છે. કંગનાની પાસે આ ઉપરાંત પણ ઘણી ગાડીઓ છે. (PHOTO-@kanganaranaut/ Instagram)


કંગના એક ફિલ્મનાં 11 કરોડ રૂપિયા લે છે. આ ઉપરાંત કંગના એડમાં કામ કરે છે. જે માટે તેમણે 1 થી 2 કરોડ સુધી લે છે. (PHOTO-@kanganaranaut/ Instagram)