1/ 6


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના કેસ ઘટવાની સાથે જ અને મોસમ બદલાવ બાદ આવતા જ સેલિબ્રિટીઝે એક વખત ફરી હિમાચલની વાદીઓમાં જવાનું શરૂ કરી દીધુ છે.
2/ 6


ભૂલભુલૈયા-2નાં શૂટિંગ માટે એક્ટ્રેસ તબ્બૂ, કિયારા અડવાણી અને એક્ટર કાર્તિક આર્યન તેમની ફિલ્મનું શૂટિંગ લાહોલ સ્પીતિ પહોચ્યા છે. મનાલી સહિત લાહૌલની હસીન વાદીઓમાં ફિલ્મની શૂટિંગ શરૂ થશે. લાહોલનાં કોકસરમાં ફિલ્મની શૂટિંગ શરૂ થઇ છે.
4/ 6


લાહૌલનાં સિરસૂ માં શૂટિંગ દરમિયાન સ્થાનિક લોકોને તેઓ મળ્યા હતાં. આ સમયે સ્થાનિક લોકોએ યૂનિટનું પારંપરિક રીતે સ્વાગત કર્યુ હતું.