

ટીવીની નાગિન નિયા શર્મા (Nia Sharma) સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી જ એક્ટિવ રહે છે. તે તેની તસવીરોને કારણે લાઇમલાઇટમાં રહે છે. તેની દિલકશ અદાઓથી નિયા હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. બિકિની નહીં પણ નિયાએ લહેંગો પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો વાયરલ થઇ રહી છે. (PHOTOS:@niasharma90/Instagram)


નિયા શર્મા (Nia Sharma)એ જે લેટેસ્ટ તસવીરો શેર કરી છે. તેમાં તેને ઓફ વ્હાઇટ કલરનો લહેંગો પહેરેલો છે. જેનાં પર હેવી વર્ક કરેલું છે. નિયાએ જે લહેંગો પહેર્યો છે તેની ઉપર ચોલી લોકોને પસંદ આવી રહી છે. (PHOTOS:@niasharma90/Instagram)


નિયાએ લહેંગાની સાથે મેચિંગ દુપટ્ટો પણ લીધો છે. તસવીરોમાં નિયાનો ખુબજ સુંદર અવતાર નજર આવી રહ્યો છે. (PHOTOS:@niasharma90/Instagram)


ટીવીની નાગિન (Naagin) એટલે કે નિયા શર્માએ તેનાં ગ્લેમરસ લૂક્સ અને જબરદસ્ત અંદાજ માટે હમેશાં ચર્ચામાં રહે છે. તેની સ્ટાઇલ માટે નિયા શર્મા એશિયાની ત્રીજી સૌથી સેક્સી વૂમનનો ખિતાબ જીતી ચૂકી છે. (PHOTOS:@niasharma90/Instagram)


આ તસવીરોમાં લોકો ખુબજ કમેન્ટ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું, વ્હાઇટ લૂકમાં આપ કમાલ લાગો છો.. અમને વૃંદાની યાદ આવી રહી છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, હોટ એન્ડ ચોકલેટી ગર્લ. નિયાની તસવીરો પર ખુબ બધી કમેન્ટ્સ આવી રહી છે. (PHOTOS:@niasharma90/Instagram)


નિયાની વેબ સીરિઝ ટ્વિસ્ટેડની બીજી સિઝન પણ હિટ રહી હતી. નિયાએ તેનાં કરિઅરની શરૂઆથ ટીવી શો કાલી (2010-11)થી કરી હતી. (PHOTOS:@niasharma90/Instagram)


નિયાને અસલી ઓળખ એક હજારો મે મેરી બહેના હૈ (2011-13) અને જમાઇ રાજા (2014-17)થી મળી હતી. આ ઉપરાંત એક્ટ્રેસ ખતરો કે ખિલાડી સીઝન 8માં નજર આવી ચૂકી છે. (PHOTOS:@niasharma90/Instagram)