

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં સની લિયોને તેની કેટલીક તસવીર શેર કરી છે. જેમાં તે નદીની વચ્ચોવચ્ચ હોળી પર બેઠેલી કેરળનાં રંગમાં રંગાયેલી નજર આવે છે. આ અવતારમાં તે ખુબજ હોટ એન્ડ ગોર્જિયસ નજર આવી રહી છે. તેનો આ અવાતર દિલ સે ની પ્રીટી ઝિન્ટાની યાદ અપાવી રહી છે. (PHOTO: Instagram/SunnyLeone)


આ તસવીરમાં સની કેરળનાં પારંપરિક અવતારમાં નજર આવી રહી છે. ગુલાબી કલરનાં આ આઉટફિટમાં તે ગજબની દેખાઇ રહી છે. તે તેનાં આ લૂક્સને પૂર્ણ કરવા માટે સનીએ હાથમાં લાલ બંગડી અને પગમાં પાયલ પણ પહેરી છે. (PHOTO: Instagram/SunnyLeone)


આ સાથે જ સનીએ ખુલ્લા વાળની સાથે માથે ટીકો લગાવ્યો છે. સનીનો આ લૂક ખુબજ ગોર્જિયસ છે. આ ફોટોમાં તેનો ટ્રેડિશનલ હોટ અવતાર નજર આવી રહ્યો છે. જેમાં તે જામે છે. (PHOTO: Instagram/SunnyLeone)


આ તસવીર શેર કરતાં સનીએ લખ્યું છે, 'ગોડ્સ ઔન કંટ્રી કેરળથી મને પ્રેમ થઇ ગયો છે.' આ રીતે સની સંપૂર્ણ રીતે કેરળનાં રંગમાં રંગાઇ ગઇ છે. (PHOTO: Instagram/SunnyLeone)


સનીની આ તસવીરો શેર કરતાં 2 લાખથી વધુ લાઇક્સ અને હજારો કમેન્ટ્સ મળી ચૂકી છે. સાથે જ સોશિયલ મીડિયા પર તેનાં આ નવાં અવતારને જોઇ લોકો દંગ રહી ગયા છે. અને તેની ખુબ ચર્ચાઓ કરી રહ્યાં છે. (PHOTO: Instagram/SunnyLeone)


આપને જણાવી દઇએ કે, સની લિયોન (Sunny Leone Video) જલદી જ ફિલ્મ 'કોકા કોલા', 'રંગીલા' અને 'વીરમાદેવી'માં નજર આવશે. આ સાથે જ સની લિયોન જલ્દી જ 'એમએક્સ પ્લેયર' પર રિલીઝ થવાની છે એક્શન સીરીઝ અનામિકા પણ નજર આવશે. (PHOTO: Instagram/SunnyLeone)


સની લિયોનની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (PHOTO: Instagram/SunnyLeone)