Taarak Mehta Ka Ooltah Chashmah: દુલ્હન બની 'અંજલી ભાભી', શર્મતા શેર કર્યા સુંદર Photo
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ફેમ સુનૈના ફોજદારે (Sunayana Fozdar) તેના સોશિયલ મીડિયા (Social media) એકાઉન્ટ પર દુલ્હનની તૈયાર થઇને કેટલીક તસવીરો શેર કરી છે. તમે પણ જુઓ તેની આ સુંદર Photos.


મુંબઈ: ઘર ઘરમાં પોતાની સુંદરતા અને એક્ટિંગના દમ પર ટીવીના શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની (Taarak Mehta Ka Ooltah Chashmah) નવી અંજલી ભાભી (Anjali Bhabhi) તરીકે ઓળખ ઊભી કરનાર ટીવી એક્ટ્રેસ સુનાના ફોઝદાર (Sunayana Fozdar) હાલમાં તેની સુંદર તસવીરો શેર કરી છે. તારક મહેતાની નવી અંજલિ ભાભી તરીકે સુનૈયા હવે સેટ થઇ રહી છે. તો સાથે જ બીજી તરફ તે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે. અને અવાર નવાર પોતાની સુંદર પોસ્ટ અને તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ સુનૈના ફોજદારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દુલ્હનની તૈયાર થઇને કેટલીક તસવીરો શેર કરી છે. (Photo Credit- વીડિયો ગ્રેબ- @sunayanaf/Instagram)


ઘર ઘરમાં ફેસમ તેવો સબ ટીવી પર આવતા ફેમસ કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની (Taarak Mehta Ka Ooltah Chashmah)માં હાલમાં જ નવી અંજલી ભાભી' (Anjali Bhabhi) તરીકે સુનૈના ફોઝદાર(Sunayana Fozdar) એન્ટ્રી થાય છે. રિયલ લાઇફમાં સુનૈના ખૂબ જ સ્ટાઇલીશ છે. ત્યારે આ ટ્રેડિશનલ લાલ ડ્રેસમાં પણ સુનૈના ખૂબ જ સુંદર લાગી રહી છે. એકદમ નવવધૂ જેવી. (Photo Credit- વીડિયો ગ્રેબ- @sunayanaf/Instagram) (Photo Credit- वीडियो ग्रैब- @sunayanaf/Instagram)


ખરેખર, વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ ખૂબ જ સુંદર લાગે છે. વધુમાં સુનૈનાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો આ એક બીજા ફોટોમાં જ તેને જોઇ લો. આ ફોટોમાં તે લાલ સાડી પહેરીને બેઠી છે. અને ખૂબ જ સુંદર લાગે છે. કમાણગરી કહેવું ખોટી ના કહેવાય તેવી! (Photo Credit- - @sunayanaf/Instagram)


સુનૈનાએ આ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે 'તેનું હૃદય સૌથી શ્રેષ્ઠ ભાગ છે. તે હંમેશાં તે લોકોના તોફાનને શાંત કરવા માટે કામ કરે છે, પણ થોડા વરસાદમાં ડરી જાય છે.". (Photo Credit- - @sunayanaf/Instagram)


સુનૈનાની આ તસવીરની સાથે લોકો પણ આ કેપ્શનને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે તેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (Photo Credit- - @sunayanaf/Instagram)