1/ 5


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીના પ્રખ્યાત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ચર્ચામાં હોય છે. શોમાં રોજ કોઇકને કોઇ નવા ટ્વિસ્ટ દર્શકોને મનોરંજન કરાવે છે. તમામ શોના દરેક પાત્રની અલગ ફેન ફોલોઇંગ છે. પરંતુ શોની અંજલી ભાભીની (Anjali bhabhi)વાત કઇક અલગ છે.
2/ 5


આ પાત્ર અભિનેત્રી સુનૈના ફોજદાર(Sunayana Fozdar) નીભાવી રહી છે. સુનૈના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે કોઇને કોઇ પોસ્ટ શેર કરતી રહે છે હાલમાં તેણે સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરી છે. જે બાદ તેની ચર્ચા જોર શોરથી ચાલી રહી છે.
3/ 5


તેણે ઇન્સ્ટાગ્રામ લાલ સાડીમાં તસવીરો શેર કરી છે. જેમા તે સુંદર લાગી રહી છે. તેણે ખૂબ જ લાઇટ મેકઇઅપ કર્યો છે અને વાળ રાખ્યા છે. આ તસવીરોમાં તેનો સ્ટાઇલિશ અંદાજ જોવા મળી રહ્યો છે.