

અમદાવાદ : રાજ્યમાં આજથી કોરોના વાયરસની રસીકરણની (corona Vaccines) પ્રક્રિયામાં ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે્. આઈ તબક્કામાં રાજ્યના 45-60 વર્ષના કો-મોર્બિડ વ્યક્તિ અને 60 વર્ષથી ઉપરની ઉંરમના 61,254 વ્યક્તિઓની રસીકરણ કરાયું છે. દરમિયાનમાં 1 માર્ચના રોજ કોરોનાના 427 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં ધીરે ધીરે કેસની સંખ્યા વધી રહી છે.


રાજ્યમાં આજે બોટાદ, જામનગર, નવસારી, પાટણ, પોરબંદર અને તાપી એમ 6 જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નોંઘાયા નથી. જ્યારે આજે કુલ 360 દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 97.47 ટકા જેટલો થયો છે. કુલ 2,63,476 વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં આજે બોટાદ, જામનગર, નવસારી, પાટણ, પોરબંદર અને તાપી એમ 6 જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નોંઘાયા નથી. જ્યારે આજે કુલ 360 દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 97.47 ટકા જેટલો થયો છે. કુલ 2,63,476 વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી છે. પ્રતિકાત્મક તસવીર


રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ફરી વધીને 2000નેપાર ગઈ છે. રાજ્યમાં હાલમાં કલુ 2429 એક્ટિવ કેસ છે જ્યારે કુલ 2349 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 2,63,475 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 4410 મોત થયા છે. આજે અમદાવાદમાં એક વ્યક્તિનું મોત થયું છે.