નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ને લઈને થોડા રાહતના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53,601 નવા કેસ નોંધાયા છે, જ્યારે 871 દર્દીઓનાં મોત થયા છે. નોંધનીય છે કે, છેલ્લા અનેક દિવસથી રોજેરોજના આંકડા 62 હજારથી વધુ આવતાં હતા. સોમવારે 62,064 નવા કેસ નોંધાયા હતા જ્યારે 1,007 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 22,68,676એ પહોંચી ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)

વિશેષમાં, કોરોના વાયરસ (COVID-19)ના દેશમાં હવે 6 લાખ 39 હજાર 929 એક્ટિવ કેસ છે. બીજી તરફ, 15 લાખ 83 હજાર 490 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 45,257 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)

ભારત સરકારે આંકડા જાહેર કરતાં જણાવ્યું છે કે, દેશમાં હવે 28.21% એક્ટિવ કેસો છે. આ ઉપરાંત 69.80% સાજા થઈ ગયા છે અને મોતનો આંક 1.99% ટકા છે. (પ્રતીકાત્મક તસવીર)

તો વાત કરીએ ગુજરાતની તો, 10મી ઑગસ્ટે કોરોના વાયરસના 1056 નવા કેસ પોઝિટિવ નોંધાયા, જ્યારે 1138 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 20 દર્દીનાં મોત થયા. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 72,120ને પાર પહોંચી ગયો છે. (પ્રતીકાત્મક તસવીર)

ગુજરાતમાં જિલ્લા મુજબ વાત કરીએ તો, સુરતમાં 24 કલાકમાં 236, અમદાવાદમાં 144, વડોદરામાં 106, રાજકોટમાં 96, અમરેલીમાં 42, કચ્છમાં 32, ભાવનગરમાં 50, જામનગરમાં 30. ગીર સોમનાથમાં 29, મોરબીમાં 25, પોરબંદરમાં 25, ભરૂચમાં 20, સુરેન્દ્રનગરમાં 20, મહેસાણામાં 19, ગાંધીનગરમાં 26, પંચમહાલમાં 18, વલસાડમાં 18, જૂનાગઢમાં 18, ખેડામાં 15, દાહોદમાં 14, પાટણમાં 13, નર્મદામાં 11, મહીસાગર, નવસારીમાં 9-9, બનાસકાઠામાં અને સાબરકાંઠામાં 8-8, દેવભૂમિ દ્વારકામાં 5 બોટાદમાં 3, આણંદ, છોટાઉદેપુરમાં 2-2, અરવલ્લીમાં, તાપી, જામનગર જિલ્લામાં1-1 મળીને કુલ 1056 નવા કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)
![[caption id="attachment_1009001" align="alignnone" width="1200"] દરમિયાન રાજ્યમાં અમદાવાદ શહેરમાં 4, સુરતમાં 8, વડોદરામાં 2. અમરેલીમાં 1, ભાવનગર, મહેસાણા, પોરબંદર, રાજકોટ અને તાપીમાં 1-1 દર્દીનાં નિધન થયા છે. 24 કલાકમાં કુલ 20 દર્દીનાં નિધન થયા છે. જ્યારે અત્યારસુધીમાં રાજ્યમાં 2674 દર્દીનાં નિધન થયા છે. (પ્રતીકાત્મક તસવીર)</dd>
<dd>[/caption] [caption id="attachment_1009001" align="alignnone" width="1200"] દરમિયાન રાજ્યમાં અમદાવાદ શહેરમાં 4, સુરતમાં 8, વડોદરામાં 2. અમરેલીમાં 1, ભાવનગર, મહેસાણા, પોરબંદર, રાજકોટ અને તાપીમાં 1-1 દર્દીનાં નિધન થયા છે. 24 કલાકમાં કુલ 20 દર્દીનાં નિધન થયા છે. જ્યારે અત્યારસુધીમાં રાજ્યમાં 2674 દર્દીનાં નિધન થયા છે. (પ્રતીકાત્મક તસવીર)</dd>
<dd>[/caption]](https://images.gujarati.news18.com/static-guju/uploads/2017/12/greyimg.jpg)
![[caption id="attachment_1009001" align="alignnone" width="1200"] દરમિયાન રાજ્યમાં અમદાવાદ શહેરમાં 4, સુરતમાં 8, વડોદરામાં 2. અમરેલીમાં 1, ભાવનગર, મહેસાણા, પોરબંદર, રાજકોટ અને તાપીમાં 1-1 દર્દીનાં નિધન થયા છે. 24 કલાકમાં કુલ 20 દર્દીનાં નિધન થયા છે. જ્યારે અત્યારસુધીમાં રાજ્યમાં 2674 દર્દીનાં નિધન થયા છે. (પ્રતીકાત્મક તસવીર)</dd>
<dd>[/caption] [caption id="attachment_1009001" align="alignnone" width="1200"] દરમિયાન રાજ્યમાં અમદાવાદ શહેરમાં 4, સુરતમાં 8, વડોદરામાં 2. અમરેલીમાં 1, ભાવનગર, મહેસાણા, પોરબંદર, રાજકોટ અને તાપીમાં 1-1 દર્દીનાં નિધન થયા છે. 24 કલાકમાં કુલ 20 દર્દીનાં નિધન થયા છે. જ્યારે અત્યારસુધીમાં રાજ્યમાં 2674 દર્દીનાં નિધન થયા છે. (પ્રતીકાત્મક તસવીર)</dd>
<dd>[/caption]](https://images.news18.com/static-guju/uploads/2020/08/corona-worriors-PPE-kits-1.jpg)
[caption id="attachment_1009001" align="alignnone" width="1200"] દરમિયાન રાજ્યમાં અમદાવાદ શહેરમાં 4, સુરતમાં 8, વડોદરામાં 2. અમરેલીમાં 1, ભાવનગર, મહેસાણા, પોરબંદર, રાજકોટ અને તાપીમાં 1-1 દર્દીનાં નિધન થયા છે. 24 કલાકમાં કુલ 20 દર્દીનાં નિધન થયા છે. જ્યારે અત્યારસુધીમાં રાજ્યમાં 2674 દર્દીનાં નિધન થયા છે. (પ્રતીકાત્મક તસવીર)</dd> <dd>[/caption]