વિરાટ કોહલીએ Womens Day પર શેર કરી દીકરી વામિકાની તસવીર, આપ્યો ખાસ મેસેજ
ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માની સાથે દીકરી વામિકાની એક તસવીર શેર કરતાં તેણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં વધામણાં આપ્યા છે. વિરાટ કોહલીએ દકરી અને પત્નીની તસવીર શેર કરતાં ખાસ સંદેશ આપ્યો છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહીલએ પત્ની અનુષઅકા સર્માની સાથે દીકરી વામિકાની એક તસવીર શેર કરતાં તેણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં વધામણાં આપ્યા છે. વિરાટ કોહલીએ દકરી અને પત્નીની તસવીર શેર કરતાં ખાસ સંદેશ આપ્યો છે. (Anushka Sharma/Instagram)


વિરાટ કોહલીની આ તસવીરની સાથે કેપ્શન લખ્યું છે- 'બાળકનો જન્મ જોવો, એક વ્યક્તિનો સૌથી હલાવી દેનારો, અવિશ્વસનીય અને આશ્ચર્યજનક અનુભવ હોઇ શકે છે. આ પળનાં સાક્ષી બન્યા બાદ આપ મહિલાઓની અસલી તાકત અને દિવ્યતા સમજાય છે. આપ સમજો છો કે, ભગવાને તેમની અંદર જીવન કેમ બનાવ્યું છે. આ એટલે છે કારણ કે તે આપણી સરખામણીએ વધુ મજબૂત છે.' (Virat Kohli/Instagram)


વિરાટ કોહલીએ વધુમાં લખ્યું છે કે, 'મારા જીવનનાં સૌથી પ્રખર, દયાળુ અને મજબૂત મહિલાને મલિહા દિવસની શુભકામના. સાથે તેને પણ વધામણાં જે તેની મા જેવી જ બનવાની છે. દુનિયાની તમામ અદભૂત મહિલાઓને પણ મહિલા દિવસ મુબરક હો.' વિરાટ કોહલીએ જે અંદાજમાં મહિાલ દિવસની વધામણી આપી છે તે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. અને ફેન્સ તેનાં પર ખુબ કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. (Virat Kohli/Instagram)


વિરાટ કોહલીએ 11 જાન્યુઆરીનાં ટ્વિટ કરીને દીકરીનાં જન્મની વાત કરી હતી. વિરાટ અનુષ્કાએ તેમની દીકરીનું નામ વામિકા રાખ્યું છે. (Virat Kohli/Instagram)