હોમ » cds bipin rawat
CDS બિપિન રાવત

Cds Bipin Rawat

CDS Bipin Rawat : વર્ષ 1978માં ઈન્ડિયન આર્મી (Indian Army) જોઈન કરનારા બિપીન રાવત (Bipin Rawat) 01 સપ્ટેમ્બર 2016ના રોજ આર્મીના વાઇસ ચીફ બન્યા હતા. ત્યારબાદ વર્ષ 31 ડિસેમ્બર 2016ના રોજ તેઓ આર્મીના 26માં ચીફ બન્યા હતા. વર્ષ 2019માં 30મી ડિસેમ્બરના રોજ તેમને ભારનતા પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ ( Chief of Defence Staff Gen ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાવતે 01 જાન્યુઆરી 2020ના રોજ આ પદભાર સંભાળ્યો હતો. બિપીન રાવત ઉંચાઈ પર જંગ લડવાના અને કાઉન્ટર ઈન્સર્જન્સી ઓપરેશન (counterinsurgency)એટલે કે જવાબી કાર્યવાહી કરવામાં તેઓ એકસપર્ટ કહેવાય છે. આર્મી સર્વિસ દરમિયાન બિપીન રાવતે ચાઈના એલઓસી બોર્ડર (LOC) પર લાંબો સમય પસાર કર્યો છે. તેઓ ચીન બોર્ડર (China Border) અને નોર્થ ઈસ્ટમાં લાંબા સમય સુધી ફરજ બજાવી ચુક્યા છે. જનરલ બિપીન રાવતે પહેલાં કાશ્મીમાં નેશનલ રાઇફલ્સમાં બ્રિગેડિયર અને ત્યારબાદ મેજર જનરલ તરીકે ઇન્ફ્રન્ટી ડિવિઝની કમાન સંભાળી હતી

Cds Bipin Rawat - All Results

 

LIVE Now

    તાજેતરના સમાચાર

    corona virus btn
    corona virus btn
    Loading