Video: ડૉક્ટર જ બીમાર! અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં સ્ટાફનાં 60 લોકોને ડેન્ગ્યૂ
હાલ સામાન્ય માણસ તો રોગચાળાની ચપેટમાં આવ્યા છે પરંતુ સાથે સાથે અમદાવાદ સિવિલ હૉસ્પિટલનાં (Civil Hospital) સ્ટાફમાંથી 60 લોકોને ડેન્ગ્યૂ (Dengue) થયો છે. ગઇકાલે સોમવારે એક જ દિવસમાં ડેન્ગ્યૂનાં 10 કેસ નોંધાયા છે. હેલ્થ વિભાગે મચ્છરોનાં પોરાનો નાશ કરવા માટે સિવિલ હૉસ્પિટલને 3 વાર નોટિસ આપવામાં આવી છે. અમદાવાદમાં ડેન્ગ્યૂનાં 21 દિવસમાં 416 કેસ નોંધાયા છે. જ્યારે શહેરનાં ઘાટલોડિયા, ગોતા, વટવા, લાંભા, ઇસનપુરમાં મચ્છરોનો સૌથી વધુ ત્રાસ છે. શહેરનાં ઇસનપુર લોટસ સ્કૂલ પાછળનાં વિસ્તારમાં મચ્છરની ડેન્સિટી 4.8 નોંધાઇ છે.
Featured videos
-
TOP 25 NEWS: આજના સમગ્ર ગુજરાતના Top 25 મુખ્ય સમાચારો
-
ગુજરાત સુપરફાસ્ટ: ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો
-
આજના અત્યાર સુધીના સમગ્ર ગુજરાતના તમામ મુખ્ય સમાચાર વિગતે
-
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે થઇ શકે છે જાહેરાત
-
Chhota Udaipur : પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત
-
Ahmedabad : Homeguard જવાનનો વિડીયો વાયરલ
-
વન વિભાગનો ખુલાસો : દીપડો નહિ ઝરખ જોવા મળ્યું
-
Vadodara : કોરોના દર્દીઓ દ્વારા ખોટા વીમા કૌભાંડનો ખુલાસો
-
Junagadh : Keshod ની વિદ્યાર્થીનીઓના કોરોના ટેસ્ટ પોઝિટીવ
-
Ahmedabad ના સીમાડે દીપડાએ દેખા દીધી હોવાથી લોકોમાં ભયનો માહોલ