ICMR Recruitment 2022 : ICMRમાં DEO, પ્રોજેક્ટ ઓફિસર સહિતના પોસ્ટ પર ભરતી, અહીંથી કરો અરજી
Updated: January 28, 2022, 10:39 PM IST
ICMR Recruitment 2022 :
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (The Indian Council of Medical Research, ICMR), આરોગ્ય સંશોધન વિભાગ, M/o H & FW, નવી દિલ્હી દ્વારા પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ-III/ સાયન્ટિસ્ટ સી, ડીઇઓ, પ્રોજેક્ટ ઓફિસર અને અન્ય સહિતની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજી આમંત્રિત કરવામાં આવી છે.
ICMR Recruitment 2022 Job Notification: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (The Indian Council of Medical Research, ICMR), આરોગ્ય સંશોધન વિભાગ, M/o H & FW, નવી દિલ્હી દ્વારા પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ-III/ સાયન્ટિસ્ટ સી, ડીઇઓ, પ્રોજેક્ટ ઓફિસર અને અન્ય સહિતની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજી આમંત્રિત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ખાલી પડેલા આ પદો માટે 07 ફેબ્રુઆરી 2022 અથવા તે પહેલાં ઓફિશિયલ વેબસાઈટ main.icmr.nic.in પર અરજી કરી શકે છે.
ICMR Recruitment 2022 Job : નોટિફિકેશન વિગતો
રોજગાર ક્રમાંક નં.Sr.FA/misc-2019 (AI)
ICMR Recruitment 2022 Job: મહત્વની તારીખ
અરજી કરવાની અંતિમ તારીખ: 07 ફેબ્રુઆરી 2022
ICMR Recruitment 2022 Job: ખાલી પદોપ્રોજેક્ટ સાઈન્ટિસ્ટ-III/ સાઈન્ટિસ્ટ C (નોન મેડિકલ)- 01
પ્રોજેક્ટ સાઈન્ટિસ્ટ-II/ સાઈન્ટિસ્ટ B (નોન મેડિકલ)- 01
સાઈન્ટિસ્ટ B (નોન મેડિકલ)- 02
પ્રોજેક્ટ ઓફિસર- 01
પ્રોજેક્ટ ઓફિસર (ટેક્નિકલ)- 01
જેટા એન્ટ્રી ઓપરેટર –ગ્રેડ C- 01
ICMR Recruitment 2022: શૈક્ષણિક લાયકાત
પ્રોજેક્ટ સાઈન્ટિસ્ટ-III/ સાઈન્ટિસ્ટ C (નોન મેડિકલ)
4 વર્ષના અનુભવ સાથે કોમ્પ્યૂટર/ ડેટા સાયન્સ સાથે M.E/ M.Tech અથવા સંબંધિત વિષયમાં ફર્સ્ટ ક્લાસ. અથવા
4 વર્ષના અનુભવ સાથે M.E/ M.Tech માં ફર્સ્ટ અથવા સેકન્ડ ક્લાસ અને કોમ્પ્યૂટર/ ડેટા સાયન્સ સાથે Ph.D. અથવા
6 વર્ષના અનુભવ સાથે કોમ્પ્યૂટર/ ડેટા સાયન્સ સાથે B.Tech/MCA અથવા સંબંધિત વિષય સાથે ફર્સ્ટ ક્લાસ
પ્રોજેક્ટ સાઈન્ટિસ્ટ-II/ સાઈન્ટિસ્ટ B (નોન મેડિકલ)
કોમ્પ્યુટર સાયન્સ/ડેટા સાયન્સ અથવા સંબંધિત વિષયમાં M.E/ M.Tech માં ફર્સ્ટ ક્લાસ. અથવા
M.E/ M.Tech માં ફર્સ્ટ અથવા સેકન્ડ ક્લાસ અને કોમ્પ્યૂટર/ ડેટા સાયન્સ સાથે Ph.D. અથવા
2 વર્ષના અનુભવ સાથે કોમ્પ્યુટર સાયન્સ/ડેટા સાયન્સ અથવા સંબંધિત વિષયમાં B.Tech/MCA માં ફર્સ્ટ ક્લાસ
જગ્યા |
07 |
શૈક્ષણિક લાયકાત |

સાઈન્ટિસ્ટ B (નોન મેડિકલ)-

પ્રોજેક્ટ ઓફિસર-
5 વર્ષના અનુભવ સાથે એડમિનિસ્ટ્રેશન/ ફાઈનાન્સ સાથે એકાઉન્ટિંગમાં ગ્રેજ્યુએટ
પ્રોજેક્ટ ઓફિસર (ટેક્નિકલ)-
1 વર્ષનો અનુભવ સાથે CSE/IT/ECE અથવા સંબંધિત વિષયમાં B. Tech.
ડેટા એન્ટ્રી ઓપરેટર –
માન્યતાપ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એપ્લીકેશન/IT/કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેડ સી-બેચલર ડિગ્રી. |
પસંદગી પ્રક્રિયા |
દરેક પોસ્ટ માટે અલગ અલગ |
અરજી ફી |
નિશુલ્ક |
અરજી કરવાની અંતિમ તારીખ |
7-2-2022 |
ભરતીની જાહેરાત જોવા માટે |
અહીંયા ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવાની તારીખ |
અહીંયા ક્લિક કરો |
સાઈન્ટિસ્ટ B (નોન મેડિકલ)-
કોમ્પ્યુટર સાયન્સ/ડેટા સાયન્સ અથવા સંબંધિત વિષયમાં M.E/ M.Tech માં ફર્સ્ટ ક્લાસ. અથવા
M.E/ M.Tech માં ફર્સ્ટ અથવા સેકન્ડ ક્લાસ અને કોમ્પ્યૂટર/ ડેટા સાયન્સ સાથે Ph.D. અથવા
2 વર્ષના અનુભવ સાથે કોમ્પ્યુટર સાયન્સ/ડેટા સાયન્સ અથવા સંબંધિત વિષયમાં B.Tech/MCA માં ફર્સ્ટ ક્લાસ
પ્રોજેક્ટ ઓફિસર-
5 વર્ષના અનુભવ સાથે એડમિનિસ્ટ્રેશન/ ફાઈનાન્સ સાથે એકાઉન્ટિંગમાં ગ્રેજ્યુએટ
પ્રોજેક્ટ ઓફિસર (ટેક્નિકલ)-
1 વર્ષનો અનુભવ સાથે CSE/IT/ECE અથવા સંબંધિત વિષયમાં B. Tech.
ડેટા એન્ટ્રી ઓપરેટર –
માન્યતાપ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એપ્લીકેશન/IT/કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેડ સી-બેચલર ડિગ્રી.
આ પણ વાંચો : Indian Navy Recruitment 2022: Navyમાં 50 એક્ઝિક્યૂટિવ પોસ્ટની ભરતી, અહીંથી કરો અરજી
ICMR Recruitment 2022 Job: પગાર
પ્રોજેક્ટ સાઈન્ટિસ્ટ-III/ સાઈન્ટિસ્ટ C (નોન મેડિકલ)- રૂ. 57660/- પ્રતિ માસ
પ્રોજેક્ટ સાઈન્ટિસ્ટ-II/ સાઈન્ટિસ્ટ B (નોન મેડિકલ)- રૂ. 54300/- પ્રતિ માસ
સાઈન્ટિસ્ટ B (નોન મેડિકલ)- રૂ. 54300/- પ્રતિ માસ
પ્રોજેક્ટ ઓફિસર - રૂ. 32000/- પ્રતિ માસ
પ્રોજેક્ટ ઓફિસર (ટેક્નિકલ)- રૂ. 32000/- પ્રતિ માસ
જેટા એન્ટ્રી ઓપરેટર –ગ્રેડ C- રૂ. 31000/- પ્રતિ માસ
ICMR Recruitment 2022 Job: આ રીતે કરો અરજી
લાયકાત ધરાવતા ઉમેદવારો 07 ફેબ્રુઆરી, 2022 અથવા તે પહેલાં 17:00 કલાક સુધી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ નિયત ફોર્મેટમાં ઑનલાઇન અરજી કરી શકે છે.