NHM Recruitment: NHM મહેસાણામાં CHOની ભરતી, અરજી કરવાની આજે છેલ્લી તારીખ

News18 Gujarati
Updated: August 7, 2022, 10:32 AM IST
NHM Recruitment: NHM મહેસાણામાં CHOની ભરતી, અરજી કરવાની આજે છેલ્લી તારીખ
નેશનલ હેલ્થ મિશનમાં ભરતી

NHM Mehsana Recruitment 2022: નેશનલ હેલ્થ મિશન દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભરતીની જાહેરાત કરી છે. મહેસાણામાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી પડી છે જે માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે.

  • Share this:
Jobs and Career: અત્યારે ગુજરાત (Gujarat jobs) સહિત દેશમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સરકારી નોકરીઓની (Government jobs) બમ્પર ભરતીઓ નીકળી છે ત્યારે નેશનલ હેલ્થ મિશન (National health Mission)દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભરતીની જાહેરાત કરી છે.

મહેસાણામાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની (NHM Mehsana Recruitment) નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી આપવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ ઉપર અરજી કરી શકશે. https://arogyasathi.gujarat.gov.in/applyGuidLine.aspx



























પોસ્ટCHO
એપ્લિકેશન મોડ ઓનલાઇન
જોબ લોકેશન ગુજરાત - મહેસાણા
પગાર રૂ. 25,000 અને અન્ય ભથ્થા
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 07/08/2022
સત્તાવાર વેબસાઇટ અરજી કરવા માટે અહીં ક્લિક કરો

કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી 2022


સંસ્થા NHM મહેસાણા (DHS)
પોસ્ટ સીએચઓ
કુલ ખાલી જગ્યાઓ સત્તાવાર જાહેરાત વાંચો.
એપ્લિકેશન મોડ ઓનલાઇન
જોબ લોકેશન ગુજરાત
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 07.08.2022
સત્તાવાર વેબસાઇટ arogyasathi.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત


SIHFW કોર્સ સાથે B.A.M.S/GNM/B.Sc નર્સિંગ વડોદરા બોન્ડેડ ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવે છે.
CCCH કોર્સ / B.Sc નર્સિંગ / પોસ્ટ બેઝિક B.Sc નર્સિંગ કોર્સ જુલાઈ 2020 અથવા જુલાઈ 2020 પછી B.Sc નર્સિંગ પાસ ઉમેદવારો.


CHO પગાર

રૂ. 25,000/- + 10,000 પ્રદર્શન લિંક પ્રોત્સાહન

NHM મહેસાણા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.


NHM મહેસાણા ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?


છેલ્લી તારીખ 07/08/2022 છે

ભારતીય પોસ્ટમાં ટેકનિકલ સુપરવાઈઝર માટે ભરતી, રૂ.1.12 લાખ સુધી પગાર


 ઉલ્લેખનીય છે કે કમ્યુનિકેશન મિનિસ્ટ્રી હેઠળ પોસ્ટ ઓફિસ વિભાગે ટેકનિકલ સુપરવાઈઝર (Technical Supervisor post) માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. ટેકનિકલ સુપરવાઈઝરની એક પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.



રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCFL) એ ઓફિશિયલ વેબસાઇટ પર ટ્રેડ (Trade), ટેકનિશિયન (Technician) અને ગ્રેજ્યુએટ (Graduate) એપ્રેન્ટિસની 396 જગ્યાઓમાટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 14 ઓગસ્ટ 2022ના રોજ અથવા તે પહેલાં RCFLની વેબસાઇટ પર આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.
Published by: ankit patel
First published: August 7, 2022, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading