મા મારો શું વાંક કે તે મને કચરામાં ફેક્યોઃનવજાત શીશુંનો કઠોર હદયની માતાને સવાલ

News18 Gujarati | Web18
Updated: August 28, 2015, 3:37 PM IST
મા મારો શું વાંક કે તે મને કચરામાં ફેક્યોઃનવજાત શીશુંનો કઠોર હદયની માતાને સવાલ
બોટાદઃ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાળગપરડા ગામે નવજાત સીસું કચરાના ઢગલામાંથી મળી આવ્યું હતું. બાળકને જોતા તે માતાને ચોક્કસ એટલું પુછતું હોય તેમ લાગતું હતું કે મા તે મને જન્મ તો આપ્યો પણ એવી તે કઇ ભુલ મારાથી થઇ કે તે મને કચરાના ઢગલામાં તરછોડી દીધું. હજું મે આ દુનિયાને જોવા આંખો પણ ખોલી નથી અને તે મને મરવા તરછોડી દીધું.

  • Web18
  • Last Updated: August 28, 2015, 3:37 PM IST
  • Share this:

બોટાદઃ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાળગપરડા ગામે નવજાત સીસું કચરાના ઢગલામાંથી મળી આવ્યું હતું. બાળકને જોતા તે માતાને ચોક્કસ એટલું પુછતું હોય તેમ લાગતું હતું કે મા તે મને જન્મ તો આપ્યો પણ એવી તે કઇ ભુલ મારાથી થઇ કે તે મને કચરાના ઢગલામાં તરછોડી દીધું. હજું મે આ દુનિયાને જોવા આંખો પણ ખોલી નથી અને તે મને મરવા તરછોડી દીધું.

જો કે કઠોર હદયની માતા તો આ શીશુંને તરછોડી જતી રહી હતી. પરંતુ ૧૦૮ને જાણ થતા તાત્કાલિક સારવાર માટે બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા ગામલોકોના ટોળા અહીં એકઠા થયા હતા. અને કઠોર હદયની માતા સામે ફિટકાર વરસાવી રહ્યા હતા.

First published: August 28, 2015, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading