Viral Video: પતિએ પત્નીને કહ્યું 'દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા'.. પત્ની ચપ્પુ લઈને દીલ ચીરવા પડી પાછળ

News18 Gujarati
Updated: June 19, 2021, 10:57 PM IST
Viral Video: પતિએ પત્નીને કહ્યું 'દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા'.. પત્ની ચપ્પુ લઈને દીલ ચીરવા પડી પાછળ
વાયરલ વીડિયોની તસવીર

પત્નીએ મને પૂછ્યું કે તમે મને કેટલો પ્રેમ કર્યો છો. ત્યારે હું કંઈ સમજ્યો નહીં અને કહી દીધું કે દિલ ચીરીને જો તારું જ નામ લખેલું હશે. ત્યારબાદ તે ચપ્પું લઈને મારી પાછળ પડી છે. તે દિલ મારું દિલ ચીરીને જોવા માંગે છે કે હું તેને કેટલો પ્રેમ કર્યું છું.

  • Share this:
આગરાઃ નેવુંના દશકમાં આવેલી ફિલ્મ રંગનું ગીત 'દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા' આવું પોતાના પત્ની (wife) સામે બોલવું એક પતિને ભારે પડી ગયું છે. હવે પત્ની ચપ્પુ (wife with kinfe) લઈને પતિનું દિલ ચીરીને (husband heart) જોવા માંગે છે. પત્નીના ડરથી પતિ હાઈવે ઉપર ભાગી રહ્યો છે. હાઈવે ઉપર હાંફતો ભાગી રહેલા પતિનો આ વીડિયો ઝડપથી વાયરલ (husband video viral) થઈ રહ્યો છે. આ ઘટના આગરાની છે. પત્નીથી બચવા ભાગી રહેલા પતિ કોણ છે એ અંગે હજી સુધી જાણવા મળ્યું નથી.

વિકાસ પાંડે નામના વ્યક્તિએ પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર 57 સેકેન્ડનો એક વીડિયો ટ્વીટ ક્યો છે. આ વીડિયોમાં એક દાઢી વાળો વ્યક્તિ હાઈવે ઉપર દોડી રહ્યો છે. વ્યક્તિ કહી રહ્યો છે કે મને બચાવી લો દોસ્તો, મારી પત્ની મારા પાછળ પડી છે. મારા જીવ ઉપર આવી ગઈ છે. હું ભાગી રહ્યો છે. આગરાની બહાર.

હાઈવે ઉપર ભાગી રહ્યો છું. મારી પત્ની પાછળ પડી છે. કાલે ઘરે અમસ્થા જ બેઠો હતો ત્યારે મારી પત્નીએ મને પૂછ્યું કે તમે મને કેટલો પ્રેમ કર્યો છો. ત્યારે હું કંઈ સમજ્યો નહીં અને કહી દીધું કે દિલ ચીરીને જો તારું જ નામ લખેલું હશે.

આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-રાજકોટઃ હોટલ પાર્કઇનમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, ગ્રાહકો પાસે રૂ.2500 લઈને પીડિતાને માત્ર રૂ.500 અપાતા

આ પણ વાંચોઃ-ધો.8 પાસ ઢોંગી બાબા 32 યુવતીઓ સાથે અંગ્રેજીમાં ચેટ કરતો, પાંચ પત્નીઓ છતાં છઠ્ઠી પત્ની માટે કરતો હતો તૈયારીત્યારબાદ તે ચપ્પું લઈને મારી પાછળ પડી છે. તે દિલ મારું દિલ ચીરીને જોવા માંગે છે કે હું તેને કેટલો પ્રેમ કર્યું છું. મને બચાવી લો દોસ્તો. હજી સુધી આ વીડિયો અંગે કોઈ જાણકારી મળી નથી.



હિન્દુસ્તાન વેબસાઈટ પ્રમાણે આગરા પોલીસનું કહેવું છે કે વીડિયોમાં ભાગી રહેલો વ્યક્તિ આગરાનું નામ લઈ રહ્યો છે. પરંતુ આ વીડિયો અને વ્યક્તિ ક્યાંનો છે એ હજી સુધી સ્પષ્ટ થયું નથી. વીડિયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
Published by: ankit patel
First published: June 19, 2021, 10:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading