FastTag balance : FasTag માં કેટલું બેલેન્સ છે? નથી ખબર! આ સરળ રીતે ચેક કરો

News18 Gujarati
Updated: July 1, 2022, 10:39 PM IST
FastTag balance : FasTag માં કેટલું બેલેન્સ છે? નથી ખબર! આ સરળ રીતે ચેક કરો
ફાસ્ટ ટેગ

FastTag Balance : દરેક વ્યક્તિ પોતાના વાહનો માં લાંબી મુસાફરી કરવાનું પસંદ કરતા હોઈ છે, પરંતુ આ માટે તમારે ટોલ બુથ પર ચાર્જ ચૂકવો પડશે.

  • Share this:
FastTag પેહલા લોકોએ રોકડા રૂપિયા આપી ટોલ ભરવો પડતો હતો પરંતુ હવે તેમાં ઘણી સુવિધા થઇ ગઈ છે. FasTag નો ઉપયોગ કરતા લોકોને ઘણીવાર ટોલ પાસે પહોંચ્યા બાદ એ નથી ખબર હોતી કે તેના ખાતામાં કેટલું બેલેન્સ છે. જેથી ઘણી વાર ટોલ પર રૂપિયા કપાતા નથી અને પછી ડબલ ચાર્જ ચૂકવો પડતો હોય છે. જેથી આવી નુકસાની ભોગવી ન પડે એટલા માટે અમે અહીં ચાર ઉપાય બતાવીશુ જેથી સરળતાથી બેલેન્સ જાણી શકશો.

1 FasTag App થી જાણો રકમ
આ એકદમ સરળ ઉપાય છે જેમાં App સ્ટોરમાંથી My FasTag એપ ડાઉનલોડ કરવી પડશે. તેમાં જરૂરી માહિતી દાખલ કાર્ય બાદ જ્યારે એપ ખોલશો ત્યારે સરળતાથી બેલેન્સ ચેક કરી શકશો.

2 બેંક ની વેબસાઈટ પરથી
જે બેંક એકાઉન્ટ સાથે તમારું FastTag એકાઉન્ટ લિંક છે તેની વેબસાઈટ પર જઈ FastTag પોર્ટલ પર જરૂરી માહિતી દાખલ કરો. લોગીન કાર્ય પછી બોટમ માં વ્યૂ બેલેન્સ માં જઈ તમારા ખાતા ની રકમ જોઈ શકશો.

આ પણ વાંચોઃ-TVS Radeon 2022: શાનદાર ફીચર્સ અને માઇલેજ ધરાવતી બાઇક લોન્ચ, જાણો કેટલા રૂપિયા છે કિંમત3 SMS થી મળતી જાણકારી
એકદમ સરળ રીત છે. જયારે તમે ટોલ ભરો છો ત્યારે બેંક સાથે લિંક થયેલ મોબાઈલ નંબર પર એક મેસેજ આવતો હોઈ છે. તેમાં તામારા ખાતા માં બચેલી જમા રાશિ નો ઉલ્લેખ કરેલો હોઈ છે. પહેલાનો મેસેજ જોઈ લેશો એટલે ખ્યાલ આવી જશે.

આ પણ વાંચોઃ-Budget Laptop : વિદ્યાર્થીઓ માટે રૂ. 30,000 સુધીના બેસ્ટ લેપટોપ, અહીં જુઓ વિગત

4 Toll ફ્રી નંબર પર કોલ કરી ને
ઉપર જણાવેલી કોઈ પણ સુવિધા તમને કામ નથી આવી રહી તો તમે NHAI દ્વારા આપવામાં આવેલ ટોલ ફ્રી નંબર પર કોલ કરી બેલેન્સ જાણી શકો છો. આ માટે તમારે NHAI ના પ્રીપેડ વોલેટ પર નોંધણી કરાવી પડશે. ત્યાર બાદ 8884333331 પર કોલ કરી તમારા ખાતા નું બેલેન્સ જાણી શકો છો.
Published by: ankit patel
First published: July 1, 2022, 10:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading